Archive for the ‘અધ્યાય ૮૧’ Tag

જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૭

 

દુર્યોધન પોતાનાં પિતા ધૃતરાષ્ટ્રને પાંડવો ઉપસાવા બૃહસ્પતિની રાજનીતિ સમજાવતાં કહે છે

नास्ति वै जातितः शत्रुः पुरुषस्य विशाम्पते।
येन साधारणी वृत्तिः स शत्रुर्नेतरो जनः।।

— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૮૧

અર્થાત – મનુષ્યનો જન્મથી કોઈ શત્રુ નથી હોતો. જેની સાથે એક સરખી જીવિકા હોય છે અથવા જે લોકો એક વૃત્તિથી જીવનનિર્વાહ કરે છે એ લોકો (ઈર્ષાને કારણે) એક બીજાનાં શત્રુ બને છે , બીજાનાં નહીં

 

===========================================

અસંતોષ મનુષ્યનો મહાન શત્રુ છે
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે