મારા તથા બ્લોગ વિશે
નાનપણથી મેં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. પણ મમ્મીએ ભગવાનમાં શ્રદ્ધા અને મન પરોવવાનું શીખવ્યું હતું , આથી જીવનમાં કંઈક બની શક્યો છું.
ઘણાં લોકોનો પ્રોત્સાહન , સાથ અને આલોચન વડે આગળ વધ્યો છું.
જીવનદૃષ્ટિ, પ્રેમ , ભગવાનની લીલા , પુરાણ કથોમાં ઘણો રસ હોવાથી આ બ્લોગની શરૂઆત કરી છે.
આ બ્લોગમાં મેં અત્યાર લગી વાચેલું , વિચારેલું ,ગમતું , સમજેલું ,આલેખેલું તથા રચેલું , પદ્ય , ગદ્ય અને સાહિત્ય ભેગું કરી અહીં મુકવાનો પ્રયત્ન છે.
જે સમજુ છું તે પ્રસ્તુત કરું છું
તમારા જેવા વિશેષ વાચકોની સાથે જોડાયેલા રહેવાનું સન્માન મને મળ્યું છે, એ માટે હું સદા આભારી રહીશ.
પેઇડ સબ્સ્ક્રિપ્શન દ્વારા તમે મને માત્ર આર્થિક સમર્થન જ નહીં, પણ અમૂલ્ય વિશ્વાસ અને પ્રોત્સાહન પણ આપો છો. તમારા કારણે હું વધુ સારું લખી શકું છું અને આ બ્લોગને વધુ સારો બનાવી શકું છું.
આભાર એ શબ્દ નાનો છે, પણ મારી લાગણી ઘણી મોટી છે! તમારા સાથે આ સફર ચાલુ રહે એવી ખૂબ શુભેચ્છા.
આભાર, ખૂબ ખૂબ આભાર!
tame khub mahenat thi ane khub saras rite lakho cho, bus aavi ritejh amonne jankari aapta raho. aabhar…
tamo vachi ne samji ne je pan kai lakho cho .saras mahiti ape che. ape pan aham no tyag karyo che. ahm j manas ne nash kre che. apnu lakhan 7 star che. lakhvanu chalu rakh sho vachvanu chalu che.
આપ નો બ્લોગ બહુ રસપ્રદ છે. આપ જે રજૂઆત કરો છો તે પણ રમણીય છે.
ecsellent work & world on blog bahut khub thanks
it is the best for all. I learn more from this. You made best forever
ધન્યવાદ
great work!!!
ખુબ સરસ
અદ્ભુત માહિતી આપવા બદલ આભાર
I WAS LEARN SOMTHING DIFFERENCE ON EACH BLOCK.. TEACH ME AND THINK WAY I WAS CHANGE MY LIFE STYLE AND HAPPY. “YAARAJI” CONTINUE WITH RIGHTING.CONGRATULATION & BEST OF LUCK. GOD ALWAYS BLESS YOU.