જાણવા જેવું – નિંદ્રા

कच्चिच्चापररात्रेषु सदा निद्रां विमुंचसि ।।
निद्रा मूलमधर्मस्य निद्रा पापविवर्द्धिनी ।। १५-३० ।।

निद्रा दारिद्यजननी निद्रा श्रेयोविनाशिनी ।।
नहि निद्रान्वितो राजा चिरं शास्ति वसुंधराम् ।। १५-३१ ।।

— નારદ પુરાણ , ઉતરાર્ધ અધ્યાય ૧૫

રાજા રુકમાઙ્ગદ પોતાના પુત્ર ધર્માઙ્ગદને કહે છે “પ્રતિદિન રાતનાં પાછલાં પ્રહરમાં (ઉષા કાળ પહેલાં) તમારી નિંદ્રા ખુલી જાય છે ? કારણકે અતિ નિંદ્રા અધર્મનું મૂળ છે. નિદ્રા દ્રરિદ્રતાની જનની અને કલ્યાણની નાશ કરવાવાળી છે , નિંદ્રાના વશમાં રહેનારા રાજા પૃથ્વી પાર અધિક દિવસ સુધી શાસન કરી શકતા નથી. નિંદ્રા વ્યભિચારિણી સ્ત્રીઓની માફક પોતાનાં સ્વામીનો આલોક અને પરલોક એ બન્નેનો નાશ કરવાવળી છે”


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading