Archive for the ‘દુહા’ Category
દુહા ૮
હે…….
અચલ નીર ભલે ગહન અને
અને ણગ દૂરથી ભલે પહોળા,
પણ તરંગ વિના સરવર કોરા ને
તરવર વિના ડુંગર લાગે મોળા.
હે…….
અચલ નીર ભલે ગહન અને
અને ણગ દૂરથી ભલે પહોળા,
પણ તરંગ વિના સરવર કોરા ને
તરવર વિના ડુંગર લાગે મોળા.