જાણવા જેવું : સુવર્ણ , ગાય, અને ભૂમિનું દાન

માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે

 

अग्नेरपत्यं प्रथमं सुवर्णं भूर्वैष्णवी सूर्यसुताश्च गावः।
लोकाश्त्रयस्तेन भवन्ति दत्ता यः काञ्चनं गाश्च महीं च दद्यात् ।।

 

–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩

અર્થાત : સુવર્ણ અગ્નિનું પ્રથમ સંતાન છે, ભૂમિ વિષ્ણુની પત્ની છે , ગાયો સૂર્યની કન્યા છે – આથી જે સુવર્ણ , ગાય, અને ભૂમિનું દાન કરે છે તેનાં દ્વારા ત્રણે લોકોનું દાન સંપન્ન થઇ જાય છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading