Archive for the ‘yaarji’ Tag

શાસ્ત્રવિધાન: બાળાત્કારની સજા


वश्यां कुमारीं बलतो ये तां समुपभुञ्जते।
एते पापस्य कर्तारस्तमस्यन्धे च शेरते।।

सप्तावरे महाघोरे निरये कालसाह्वये।
स्वेदं मूत्रं पुरीषं च तस्मिन्मूढः समश्नुते।।

–મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૮૦

ધર્મજ્ઞ પુરુષ યમની ગાથામાં વર્ણન છે “જે મનુષ્ય કુમારી કન્યાનો બળપૂર્વક પોતાના વશમાં રાખીને એનો ઉપભોગ કરે છે તે પાપી પુરુષ જન્મોજન્મ સુધી અંધકારયુકત નરકમાં સડે છે અને ત્યાર બાદ અનેક કોટી જન્મો સુધી કાલસુત્ર નરકમાં પડે છે જ્યાં તે પોતાનો પરસેવો મૂત્ર અને વિષ્ટાનું ભક્ષણ કરે છે ”