Archive for the ‘અધ્યાય ૮૧’ Tag
જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૬
દુર્યોધન પોતાનાં પિતા ધૃતરાષ્ટ્રને પાંડવો ઉપસાવા બૃહસ્પતિની રાજનીતિ સમજાવતાં કહે છે
शत्रुश्चैव हि मित्रं च न लेख्यं न च मातृका।
यो वै सन्तापयति यं स शत्रुः प्रोच्यते नृप।।
— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૮૧
અર્થાત – અમુક શત્રુ છે અને અમુક મિત્ર છે એવો કોઈ લેખ નથી અને શત્રુ-મિત્ર સૂચક કોઈ વચન નથી. જે જેને સંતાપ આપે તે એનો શત્રુ છે
===========================================
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે
Leave a comment