શાસ્ત્રવિધાન – ધર્મનો બોધ ૧
યુધિષ્ઠિર દ્રૌપદીને ધર્મનો બોધ આપતાં કહે છે :
स चायं सफलो धर्मो न धर्मोऽफल उच्यते।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૩૧
અર્થાત – ધર્મ નિષ્ફળ નથી થતો અને અધર્મ પોતાનું ફળ આપ્યા વગર નથી રહેતો.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply