Archive for the ‘દ્રૌપદી’ Tag

શાસ્ત્રવિધાન – ધર્મનો બોધ ૩

યુધિષ્ઠિર દ્રૌપદીને ધર્મનો બોધ આપતાં કહે છે :

कर्मणां फलमस्तीति धीरोऽल्पेनापि तुष्यति ।।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૩૧

અર્થાત – ધીર પુરુષ કર્મનું ફળ પામે છે અને થોડાં ફળમાં સંતુષ્ટ થાય છે