શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૬)

 

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ છઠ્ઠો શ્લોક છે . ( પાંચમો શ્લોક )

આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :

षडाधाने दक्षिणामाहुरेके
षट् चैवेमे ऋतवः कालचक्रम्।
षडिन्द्रियाण्युत षट् कृत्तिकाश्च
षट् साद्यस्काः सर्ववेदेषु दृष्टाः ।।

અર્થાત: અગ્નિની આધાન કરતી વખતે દક્ષિણામાં છ ગાયો આપવી જોઈએ . કાલ ચક્રમાં ઋતુઓ પણ છ જણાવી છે ( શિશિર , હેમંત , વસંત , શરદ , વર્ષા , ગ્રીષ્મ ) . મન સહીત જ્ઞાનેદ્રીય પણ છ છે ( ત્વચા, ચક્ષુ, કાન, જીભ ,નાક , મન). કૃતિકા પણ છ પ્રકારની છે ( ગ્રંથકૃતિ, લેખકૃતિ, કાવ્યકૃતિ, નાટ્યકૃતિ , સાહિત્યકૃતિ, ? ) . તથા સમસ્ત વેદોમાં યજ્ઞ (સ્વાધ્યાય, દૈવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ) પણ છ છે.

શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૭)


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

2 comments so far

  1. […] શાસ્ત્રાર્થનો આ સાતમો શ્લોક છે . ( છઠ્ઠો શ્લોક […]


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading