જાણવા જેવું – સત્વ ગુણની વૃદ્ધિ
प्रहर्षः प्रीतिरानन्दः सुखं संशान्तचित्तता।
कथंचिदभिवर्तन्त इत्येते सात्विका गुणा।।
— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત: જયારે શરીર અથવા મનમાં કોઈ પણ પ્રકારથી પ્રસન્નતાનો ભાવ પ્રગટ થાય , હર્ષ વધે , સુખ અને શાંતિનો અનુભવ થાય ત્યારે “સત્વ ગુણ”ની વૃદ્ધિ થઇ હોય તેમ જાણવું
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply