Archive for the ‘અરણ્ય પર્વ’ Tag

જાણવા જેવું : એક વાર થતાં સંકલ્પ

સાવિત્રી પોતાના પિતા મદ્રરાજ અશ્વપતિને કેવા સંકલ્પ એક વાર થાય એનો ઉત્તર આપતાં કહે છે

सकृदंशो निपतति सकृत्कन्या प्रदीयते।
स कृदाह ददानीति त्रीण्येतानि सकृत्सकृते ।।

— મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૯૫

અર્થાત : ભાઈઓમાં સંપત્તિનું વિભાજન એક વાર થાય છે. કન્યાદાન એક વાર કરવામાં આવે છે અને શ્રેષ્ઠ દાતા “હું આપીશ” કહીને વચન દાન કરે છે