Archive for the ‘બ્રહ્મર્ષિ પુલત્સ્ય’ Tag

જાણવા જેવું – દરિદ્રતાનું કારણ

બ્રહ્મર્ષિ પુલત્સ્ય ભીષ્મ પિતામહને દરિદ્રતાનું કારણ સમજાવતાં કહે છે :

अनपोष्य त्रिरात्राणि तीर्थान्यनभिगम्य च।
अदत्त्वा काञ्चनं गाश्च दरिद्रो नाम जायते ।।

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૮૦

અર્થાત – મનુષ્ય દરિદ્ર એ કારણથી થાય છે કે તે ત્રણ રાત સુધી તીર્થ સ્થાનમાં ઉપવાસ નથી કરતો , એ તીર્થોની યાત્રા નથી કરતો , સુવર્ણ અને ગો દાન નથી કરતો.