Archive for the ‘કાળ પ્રમાણે આપેલાં દાનનું પુણ્ય ફળ’ Tag
જાણવા જેવું : પાંચ ગુરુ (ઉન્નતિ આશા રાખનાર મનુષ્ય)
માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે
पञ्चैव गुरवो ब्रह्मनपुरुषस्य बुभूषतः।
पिता माताऽग्निरात्मा च गुरुश्च द्विजसत्तम ।।
–મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૧૭
અર્થાત : ઉન્નતિ આશા રાખનાર મનુષ્યનાં પાંચ ગુરુ જાણવા જોઈએ : પિતા, માતા , અગ્નિ , પરમાત્મા અને ગુરુ
Leave a comment