જાણવા જેવું : મનુષ્યોનું મહાન દુ:ખ ૧
લાખો વર્ષોની આયુવાળા બક મુની ઇંદ્રને મનુષ્યનાં મહાન દુ:ખોનું વર્ણન કરતાં કહે છે :
नान्यद्दुःखतरं किंचिल्लोकेषु प्रतिभाति मे।
अर्थैर्विहीनः पुरुषः एरैः संपरिभूयते ।।
–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૧૯૬, વિચારોનું વૃંદાવન
અર્થાત : નિર્ધન મનુષ્યને બીજા દ્વારા તિરસ્કાર સહન કરવો પડે છે – એનાથી મહાન કષ્ટ આ દુનિયામાં બીજું કોઈ નથી
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply