આજનો સુવિચાર – પ્રસિદ્ધિની પ્રાપ્તી
काष्ठादग्निरहेः फणादपि मणिर्गोपित्ततो रोचना,
प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना।।
અર્થાત: કીડાથી રેશમ, પથ્થરથી સુવર્ણ, ગોરોમમાંથી દૂર્વા, પઙ્કથી કમળ , સમુદ્રથી ચંદ્ર , ગોબરથી નીલકમળ , કાષ્ઠથી અગ્નિ, નાગનાં ફનથી મણિ ,ગોપિત્તથી ગોરોચન ઉત્પન્ન થાય છે. એ છે કે ગુણી વ્યકતિ પોતાનાં ગુણોનાં વિકાસથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે , ના કોઈ જન્મ વડે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply