Archive for the ‘આજનો સુવિચાર’ Tag

આજનો સુવિચાર

એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર……

ગોપીઓ પણ નહિ આવે રાસ વગર…….

જગત માં બનવું છે બધા ને રામ….

પણ… વનવાસ વગર.

-અજ્ઞાત