જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૫

દુર્યોધન પોતાનાં પિતા ધૃતરાષ્ટ્રને પાંડવો ઉપસાવા બૃહસ્પતિની રાજનીતિ સમજાવતાં કહે છે

प्रच्छन्नो वा प्रकाशो वा योगो योऽरिं प्रबाधते।
तद्वै शस्त्रं शस्त्रविदां न शस्त्रं छेदनं स्मृतम्।।

— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૮૧

અર્થાત – ગુપ્ત કે પ્રગટ , જે ઉપાયથી શત્રુને સકંટમાં નાખી દે , એ શસ્ત્રજ્ઞ પુરૂષોનું શસ્ત્ર છે. માત્ર કાપવા વાળા શસ્ત્રો જ શસ્ત્રો નથી


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. Anil Sheth's avatar Anil Sheth on

    RESPECTED  YARAJI>      IT”S CORRECT.


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading