શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૬)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો છવ્વીસ મો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
को मोहः प्रोच्यते राजन्कश् मानः प्रकीर्तितः।
किमालस्यं च विज्ञेयं कश्चशोकः प्रकीर्तितः ।।
અર્થાત : મોહ કોને કહેવાય છે ? માન શું છે ? આળસ કોને કહેવાય ? અને શોક કોને કહેવાય ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
मोहो हिधर्ममूढ्तवंमानस्त्वात्माभिमानिता।
धर्मनिष्क्रियताऽऽलस्यं शोकस्त्वज्ञानमुच्यते ।।
અર્થાત :ધર્મમૂઢતા મોહ છે. આત્મભિમાન એ માન છે. ધર્મનું પાલન ન કરવું એ આળસ છે અને અજ્ઞાન શોક છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply