કોઇ નઝમ ૪૭
શબ્દો જ્યાં આઘા પડે છે,
મૌન ના ત્યાં પડઘા પડે છે.
તમારી યાદ માં રડવું પણ ક્યાં સુધી,
આંસુઓ ના પણ હવે ડાઘા પડે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
શબ્દો જ્યાં આઘા પડે છે,
મૌન ના ત્યાં પડઘા પડે છે.
તમારી યાદ માં રડવું પણ ક્યાં સુધી,
આંસુઓ ના પણ હવે ડાઘા પડે છે.
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply