આજનો સુવિચાર – શ્રેષ્ઠતાનો માપદંડ
बलज्येष्ठं स्मृतं क्षत्रं मन्त्रज्येष्ठा द्विजातयः ।
धनज्येष्ठाः स्मृता वैश्याः शूद्रास्तु वयसाऽधिकाः ।। १७ ||
— મહાભારત મહાપુરાણ , ઉદ્યોગ પર્વ , ૧૬૮ અધ્યાય
કર્ણ પિતામહ ભીષ્મને દરેક વર્ણમાં શ્રેષ્ઠ લોકોની વ્યાખ્યા આપતા કહે છે:
ક્ષત્રિયો બળને કારણે શ્રેષ્ઠ ગણાય છે. બ્રાહ્મણો વેદ-મંત્રોના જ્ઞાનથી શ્રેષ્ઠ ગણાય છે.
વૈશ્ય અધિક ધનને કારણે શ્રેષ્ઠ ગણાય છે. શુદ્ર અધિક આયુને કારણે શ્રેષ્ઠ ગણાય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply