જાણવા જેવું : ચક્રવર્તીના ચૌદ રત્નો
चक्रं रथो मणिः खंगश्वर्म रत्नं च पत्र्चमम । केतुर्निधिश्च सप्तैव प्राणहीनानि चक्षते ॥
भार्या पुरोहितश्चैव सेनानी रथकुच्च यः । पत्त्यश्वकलभाश्चेति प्राणिनः सप्त कीर्तिताः ॥
चतुर्दशोति रत्नानि सर्वेषा चक्रवर्तिनाम् ।’
— ધર્મ સંહિતા
અર્થાત: ચક્ર , રથ , મણિ, ખડગ , ઢાલ, ધ્વજા અને ખજાનો આ સાત પ્રાણહીન રત્ન છે. સ્ત્રી , પુરોહિત , સેનાપતિ , પાયદળ, રથી દળ , અશ્વ દળ , હાથીદળ આ સાત પ્રાણયુકત રત્ન છે . આ ચૌદ રત્ન ચક્રવર્તી પાસે હંમેશા રહે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply