Archive for the ‘ચક્રવર્તીના ચૌદ રત્નો’ Tag

જાણવા જેવું : ચક્રવર્તીના ચૌદ રત્નો

चक्रं रथो मणिः खंगश्वर्म रत्नं च पत्र्चमम । केतुर्निधिश्च सप्तैव प्राणहीनानि चक्षते ॥
भार्या पुरोहितश्चैव सेनानी रथकुच्च यः । पत्त्यश्वकलभाश्चेति प्राणिनः सप्त कीर्तिताः ॥
चतुर्दशोति रत्नानि सर्वेषा चक्रवर्तिनाम् ।’

— ધર્મ સંહિતા

અર્થાત: ચક્ર , રથ , મણિ, ખડગ , ઢાલ, ધ્વજા અને ખજાનો આ સાત પ્રાણહીન રત્ન છે. સ્ત્રી , પુરોહિત , સેનાપતિ , પાયદળ, રથી દળ ,  અશ્વ દળ , હાથીદળ આ સાત  પ્રાણયુકત રત્ન છે . આ ચૌદ રત્ન ચક્રવર્તી પાસે હંમેશા  રહે છે.