આજનો સુવિચાર – પ્રેમ એક સંગ્રામભૂમિ
Love may be blind but definitely not be kind.
Its a open battlefield.
- If you win, you are next to God.
- if you loose, you are next to Grave.
પ્રેમ કદાચ આંધળો હોઈ શકે પણ દેખીતી રીતે ઉદાર નથી. પ્રેમ એક સંગ્રામભૂમિ છે.
જો તમે પ્રેમમાં જીત મેળવો છો તો તમે પરમાત્માને મળવાનો આનંદ પામો છો.
જો તમે પ્રેમમાં હાર મેળવો છો તો તમે મૃત્યુશૈયા પર પડ્યા હોય તેવી પીડા અનુભવો છો.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply