Archive for the ‘૪૦ મો અધ્યાય’ Tag

આજનો સુવિચાર – મૃત્યુ સમાન

असूयैकपदं मृत्युरतिवादः श्रियो वधः।

– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૪૦  મો અધ્યાય ( વિદુર નીતિ )

ગુણોમાં દોષ જોવો તે અકાલ મૃત્યુ સમાન છે.
કઠોર શબ્દો કહેવા અથવા કોઈની નિંદા કરવી તે લક્ષ્મીનો વધ સમાન છે.