Archive for the ‘શોભે છે’ Tag

દુહા ૮

હે
વાણી સ્ફુરે વિચાર થકી ,

    ને વિદ્યા તો વિચારની ધણિયાણી,

એ વિદ્યા તો વિનયથી શોભે,

    પણ સંસ્કાર એ સહુની માવડી

અર્થાત : તમારી વાણી તમારા વિચારોનું દર્પણ છે . પણ એ વિચારો તો વિદ્યાથી પ્રગટે છે . એ કહેવત સહુને ખબર છે કે વિદ્યા તો વિંનયથી શોભે , પણ તમારો વિનય તો માં-બાપે આપેલા સંસ્કારમાંથી પ્રગટ થાય છે .