Archive for the ‘શાસ્ત્ર વિધાન’ Tag

શાસ્ત્ર વિધાન – ક્રોધ ૫

પ્રસંગ પ્રમાણે પાંડવો દ્યુતમાં અન્યાયથી ગયા હતા અને બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસ ભોગવવાનો હતો. દ્રૌપદીથી પોતાના શ્રેષ્ઠ પતિઓની આ હાલત સહન થતી ન હતી અને યુધિષ્ઠિરને પૂછતી તેઓ ક્ષત્રિય છતાં ક્ષમાને કેમ મહત્વ આપો છો અને પોતાનાં ભાઈ અને ભાર્યાની આવી હાલત જોઈ ક્રોધ કેમ નથી કરતાં ?

યુધિષ્ઠિર દ્રૌપદીને ક્રોધની નિંદા કરી સમજાવતા કહે છે :

 

सत्यंचानृततः श्रेयो नृशंसाच्चानृशंसता।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯

અર્થાત – જૂઠું બોલવા કરતાં સત્ય શ્રેષ્ઠ છે , ક્રૂરતા કરતાં દયા શ્રેષ્ઠ છે