Archive for the ‘વસુ’ Tag
જાણવા જેવું – પરશુરામજીનાં મોટા ભાઈઓના નામ
બ્રહ્મર્ષિ જમદગ્નિનાં જ્યેષ્ઠ ચાર પુત્ર , જે પરશુરામજીનાં મોટા ભાઈ હતાં
ततो ज्येष्ठो जामदग्न्यो रुमण्वान्नाम नामतः।
आजगाम सुषेणश्च वसुर्विश्वावसुस्तथा ।।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૧૧૭,
અર્થાત – જામદગ્નિનાં જ્યેષ્ઠ પુત્ર રુમણ્વાન , સુષેણ , વસુ અને વિશ્વાવસુ હતાં
Leave a comment