Archive for the ‘નારદ પુરાણ’ Tag
જાણવા જેવું – મહાવિષ્ણુ મંત્રનો જાપ ૨
लक्षद्वयजपेनाथ मंत्रशुद्धिमवाप्नुयात् ।।
लक्षत्रयेण जप्तेन स्वर्लोकमधिगच्छति ।। ७०-३५ ।।
– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૭0
અર્થાત – બે લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને મંત્રશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણ લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે
Comments (1)