Archive for the ‘નારદ પુરાણ’ Tag

જાણવા જેવું – મહાવિષ્ણુ મંત્રનો જાપ ૩

विष्णोः समीपमाप्नोति वेदलक्षजपान्नरः ।।
तथा च निर्मलं ज्ञानं पंचलक्षजपाद्भवेत् ।। ७०-३६ ।।

– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૭0

અર્થાત – ચાર લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને ભગવાન વિષ્ણુની સમીપ જવા મળે છે . પાંચ લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને નિર્મલ જ્ઞાન પ્રાપ્ત થાય છે