Archive for the ‘અધ્યાય ૧૧૨’ Tag

શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૨)

अध्यापनाद्याजनाद्वाप्येकपंक्त्यशनादपि
तुर्यांशं पुण्यपापानां नित्यं प्राप्नोति मानवः १३

પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨

ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.

અર્થાત : ભણવાથી , યજ્ઞ કરાવવાથી તથા એક પંક્તિમાં બેસી ભોજન કરવાથી મનુષ્ય અન્ય મનુષ્યોનાં પાપ અને પુણ્યનો એક ચતુર્થાંશ ભાગ પામે છે