Archive for the ‘અધ્યાય ૧૧૨’ Tag
શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૧)
देशग्रामकुलानि स्युर्भागभांजि कृतादिषु
कलौ तु केवलं कर्त्ता फलभुक्पुण्यपापयोः १०
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨
ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.
અર્થાત :સતયુગ , ત્રેતા યુગ અને દ્વાપર યુગમાં મનુષ્યનો દેશ, ગામ , અને કુળ મનુષ્યનાં પાપ અને પુણ્યનાં ભાગીદાર હોય છે પરંતુ કળયુગમાં માત્ર કર્તાએ એના પુણ્ય અને પાપનું ફળ ભોગવવું પડે છે
Leave a comment