આજનો સુવિચાર – ગુરુ (૨)

यः समः सर्वभूतेषु विरागी गतमत्सरः ।
जितेन्द्रियः शुचिर्दक्षः सदाचार समन्वितः ॥

અર્થાત – ગુરુ સર્વ પ્રાણીઓ પ્રત્યે વીતરાગ (અનાસક્ત) અને મત્સર (અદેખાઈ) રહિત હોય છે , તેઓ જિતેન્દ્રિય , પવિત્ર, દક્ષ અને સદાચારી હોય છે