જાણવા જેવું : મનુષ્યોનું મહાન દુ:ખ

લાખો વર્ષોની આયુવાળા બક મુની ઇંદ્રને મનુષ્યનાં મહાન દુ:ખોનું વર્ણન કરતાં કહે છે :

पुत्रदारविनाशोऽत्र ज्ञातीनां सुहृदामपि।
परेष्वायत्तता कृच्छ्रं किंनु दुःखतरं ततः ।।

–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૧૯૬

અર્થાત : પોતાની આંખોની સામે પોતાની પત્ની અને પુત્રનું મૃત્યુ થવું , ભાઈ-બંધુ , જાતિનાં લોકો અને સુહ્રદોનો વિયોગ થાય છે અને જીવન નિર્વાહ માટે બીજાનાં આધીન રહીને તિરસ્કાર ભોગવવો પડે છે આનાથી મહાન દુ:ખ શું હોય શકે ?


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

2 comments so far

  1. Anil Sheth's avatar Anil Sheth on

    Murrabi YARAJI> I have same experience for my self. I do my self everything . cooke/clean/ all activities which my wife done I am do at present after she passed away I am 84 yrs old. All are own mind thinking. those birth must be died but when & where only God’s know when your birth they write down .but never tell you. GOD”S secrete. NO science changed.

    • yaarji's avatar yaarji on

      એકલતા દુ:ખ નથી … વૃદ્ધાવસ્થાની લાચારી છે

      ધનનો અભાવ દુ:ખ નથી … ભૂખની વેદના છે

      રોગનો અભાવ દુ:ખ નથી … શરીરની પીડા છે


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading