શાસ્ત્ર વિધાન – ક્ષમાનો અવસર ૧
ભક્ત શિરોમણી પ્રહલાદ પોતાનાં પ્રપૌત્ર બલિને ક્ષમા કયા અવસર પર કરવી જોઈએ તેનો બોધ આપતાં કહે છે
पूर्वोपकारी यस्ते स्यादपराधे गरीयसि।
उपकारेण तत्तस्य क्षन्तव्यमपराधिनः ।।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૮
અર્થાત – જેણે ક્યારે તમારાં ઉપર ભૂતકાળમાં ઉપકાર કર્યો હોય અને તેનાથી કોઈ ભારે અપરાધ થઇ જાય , તો પણ પહેલાનો ઉપકારનું સ્મરણ કરીને એ અપરાધીનો એ અપરાધ ક્ષમા કરવો જોઈએ
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply