આજનો સુવિચાર – યોગ્યતા

नाम्भोधिरर्थितामेति सदाम्भोभिश्च पूर्यते ।
आत्मा तु पात्रतां नेय: पात्रमायान्ति संपद: ॥

અર્થાત: સાગર કયારેય જળની ભિક્ષા નથી માંગતો , તે છતાં એ સદા જળથી ભરેલો રહે છે. એનો સંદેશ એટલો જ છે કે , અગર આપણે આપણી જાતને યોગ્ય બનાવી લઈએ તો સંસારનાં સાધન એની મેળે આપણી પાસે આવી જાય છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading