શિવ સ્તુતી ૯
सुताम्रपर्णीजलराशियोगे निबध्य सेतुं विशिखैरसंख्यैः।
श्रीरामचन्द्रेण समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि ।।9।।
અર્થાત : ભગવાન શંકર જે તામ્રપર્ણી નામની નદી અને સમુદ્રના સંગમમાં શ્રી રામચંદ્રજી દ્વારા અનેક બાણો અને વાનરો દ્વારા બાંધેલા પુલ પર સ્થાપિત કરેલ છે. એ શ્રી રામેશ્વર નામનાં શિવને હું નિયમથી પ્રણામ કરું છું
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply