શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૯)

અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્ધુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ નવમો શ્લોક છે . ( આઠમો શ્લોક )

વન્દ્યુ નવ માં શ્લોકમાં કહે છે :

नवैवोक्ताः सामिधेन्यः पितॄणां
तथा प्राहुर्नवयोगं विसर्गम्।
नवाक्षरा बृहती संप्रदिष्टा
नवैव योगो गणनामेति शश्वत् ।।

અર્થાત : પિતૃ યજ્ઞમાં સમધિ છોડવાના નવ મંત્ર જણાવ્યાં છે. પ્રકૃતિનાં નવ આવરણ છે (પૃથ્વી ,જળ ,વાયુ , તેજ, આકાશ, શબ્દ , અહંત્તત્વ, મહત્તત્વ અને પુરુષ ) . બૃહતી છંદમાં (સમવૃત્ત છંદનો એક વર્ગ) નવ અક્ષર હોય છે. જેનાથી અનેક પ્રકારની સંખ્યાઓ બની શકે છે તે ગણિતશાસ્ત્રમાં અંક પણ નવ છે .


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading