જાણવા જેવું : શારીરિક દુ:ખનાં ચાર કારણ
व्याधेरनिष्टसंस्पर्शाच्छ्रमादिष्टविवर्जनात्।
दुःखं चतुर्भिः शारीरं कारणैः संप्रवर्तते ।।
— મહાભારત , વન પર્વ , અધ્યાય ૪
ઉપરના શ્લોકમાં આત્મજ્ઞાની શૌનક મુની યુધિષ્ઠિરને સમજાવતાં કહે છે : ” રોગ , દર્દ આપતી વસ્તુનો સ્પર્શ (અગ્નિ , શૂળ), અધિક પરિશ્રમ , અને અભિલાષીત વસ્તુ ન મળવાથી , મનુષ્ય શરીરથી દુ:ખી થાય છે .”
तदा तत्प्रतिकाराच्च सततं चाविचिन्तनात्।
आधिव्याधिप्रशमनं क्रियायोगबलेन तु ।।
આ ચાર કારણોને મનમાં સતત ચિન્તાનાં રૂપે પ્રવેશ કરે છે અને જે અંતે આ માનસિક દુ:ખ શારીરિક દુ:ખોનું રૂપ ધારણ કરે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply