શ્લોક: શ્રીકૃષ્ણ સ્તુતિ ૪
कृष्णाय वासुदेवाय हरये परमात्मने |
प्रणत क्लेश नाशाय गोविन्दाय नमो नमः ||
અર્થાત: ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જે વાસુદેવ અને દેવકીના પુત્ર છે , એ હરિ ,અજ્ઞાનનો અંધકાર દૂર કરનાર, સાક્ષાત પરમાત્મા છે. જે ભક્તોના દરેક ક્લેશનો નાશ કરે છે તે ભગવાન ગોવિંદને હું વારંવાર નમું છું.
ॐ क्लीं कृष्णाय नमः ||
મારા દરેક પીડાનો નાશ કરનાર કૃષ્ણ તમને મારા વંદન છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply