શાસ્ત્રવિધાન – વ્યવહારની નીતિ
यस्मिन्यथा वर्तते यो मनुष्य-
स्तस्मिंस्तथा वर्तितव्यं स धर्मः। ७ अ
જે મનુષ્ય આપની સાથે જેવો વર્તાવ કરે , એની સાથે તેવો જ વર્તાવ કરવો જોઈએ. આ ધર્મની નીતિ છે.
मायाचारो मायया वर्तितव्यः
साध्वाचारः साधुना प्रत्युपेयः ।। ७ ब
કપટનું આચરણ કરવાવાળા જોડે કપટપૂર્ણ વર્તાવ કરવો અને સારું વર્તન કરવાવાળા જોડે સાધુ વ્યવહાર કરવો જોઈએ
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૭ મો અધ્યાય ( વિદુર નીતિ )
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply