જાણવા જેવું: સનાતન ધર્મના આઠ માર્ગ

इज्याध्ययनदानानि तपः सत्यं क्षमा दमः।
अलोभ इतिमार्गोऽयं धर्ममस्याष्टविधः स्मृतः ।।

— મહાભારત , અરણ્ય પર્વ , ૨જો અધ્યાય

ધર્મના આઠ માર્ગ છે:  યજ્ઞ , અધ્યયન , દાન , તપ,  સત્ય , ક્ષમા, , ઇંદ્રિયનિગ્રહ,  નિર્લેપતા. આમાં પહેલા ચાર કર્મ સ્વરૂપ છે અને પછીના ચાર મનસ્વરૂપ છે. મહાત્મા વિદુરજીએ પણ કહ્યું છે

यज्ञो दानमध्ययनं तपश् च चत्वार्येतान्यन्ववेतानि सद्भिः ।। ४८ ।।

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. ઉત્તમ!


Leave a Reply to પ્રા. દિનેશ પાઠકCancel reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading