દેવી સ્તુતિ : લક્ષ્મીજી (૧)
यश्च सायं तथा प्रातः स्तोत्रेणानेन मानवः |
मां स्तोष्यति न तस्याहं भविष्यमि परड:मुखी ||
– विष्णुपुराण ( नवमो अध्याय -१३९)
જે મનુષ્ય સવારે અને સંધ્યા કાળે મારું (લક્ષ્મીજી) સ્મરણ કરશે અથવા આ સ્ત્રોત્ર (વિષ્ણુ પુરાણમાં ઇંદ્રે કરેલી સ્તુતિ) કરશે તેનાથી હું ક્યારેય વિમુખ નહિ થાઉં.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply