આજનો સુવિચાર – બળનું માપદંડ ૧
हिंसा बलमसाधूनां राज्ञां दण्डविधिर्बलम् ।
शुश्रूपा तु वलं स्त्रीणां क्षमा गुणवतां बलम् ।। ७६
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૪મો અધ્યાય ( વિદુર નીતિ )
દૃષ્ટ પુરુષોનું બળ હિંસા છે. રાજાઓનું બળ દંડ છે.
સ્ત્રીઓનું બળ સેવા છે અને ગુણવાનઓનું બળ ક્ષમા છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply