Archive for the ‘પ્રાતઃસ્મરણીય શ્લોક’ Tag

દેવી સ્તુતિ : લક્ષ્મીજી (૧)

यश्च सायं तथा प्रातः स्तोत्रेणानेन मानवः |
मां स्तोष्यति न तस्याहं भविष्यमि परड:मुखी  ||
– विष्णुपुराण ( नवमो अध्याय -१३९)

જે મનુષ્ય સવારે અને સંધ્યા કાળે મારું (લક્ષ્મીજી) સ્મરણ કરશે અથવા  આ સ્ત્રોત્ર (વિષ્ણુ પુરાણમાં ઇંદ્રે કરેલી સ્તુતિ) કરશે તેનાથી હું ક્યારેય વિમુખ નહિ થાઉં.