Archive for the ‘શ્રીમદ્ ભગવદગીતા’ Tag

શ્લોક ૪ – શ્રીમદ્ ભગવદગીતા

संजय उवाच

यत्र यॊगॆश्वरः कृष्णॊ यत्र पार्थॊ धनुर्धरः ।
तत्र श्रीर्विजयॊ भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥ ७८ ॥

— શ્રીમદ્ ભગવદગીતા , અધ્યાય:૧૮ , શ્લોક ૭૮

અર્થાત : જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને ગાંડીવ ધનુર્ધારી  અર્જુન છે ત્યાં જ શ્રી , વિજય , વિભૂતિ અને અચલ નીતિ છે