Archive for the ‘મહાપુરાણ’ Tag
આજનો સુવિચાર- દુષ્ટ મનુષ્યનો સ્વભાવ
अकस्मादेव कुप्यन्ति प्रसीदन्त्यनिमित्ततः । ४१ अ
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૪મો અધ્યાય ( વિદુર નીતિ )
દુષ્ટ મનુષ્યનો સ્વભાવ મેઘ (વરસાદ) સમાન ચંચળ હોય છે. તેઓ સહસા ક્રોધ કરી બેસે છે અને અકારણ પ્રસન્ન થાય છે
Leave a comment