Archive for the ‘મહર્ષિ વિશ્વામિત્ર’ Tag
શાસ્ત્રવિધાન : સત્ય (૧)
મહર્ષિ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રને બોધ આપતા કહે છે:
सत्येनार्कः प्रतपति सत्ये तिष्ठति मेदिनी |
सत्यं चोत्कं परो धर्मः स्वर्ग: सत्ये प्रतिष्ठितः || ४१
— માર્કંડેય પુરાણ, ૮મો અધ્યાય
સત્ય વડે સૂર્ય તપે છે. સત્યથી પૃથ્વી ટકી રહે છે.
સત્ય બોલવું સૌથી મોટો ધર્મ છે. સત્ય વડે જ સ્વર્ગ પ્રતિષ્ઠિત છે .
Leave a comment