Archive for the ‘બ્રહ્મદત’ Tag

જાણવા જેવું – વેરનાં પાંચ કારણો


वैरं पञ्चसमुत्थानं तच्च बुध्यन्ति पण्डिताः।
स्त्रीकृतं वास्तुजं वाग्जं स्वसपत्नापराधजम्।।

– મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય 139

પૂજની બ્રહ્મદતને જણાવે છે કે : વેર પાંચ કારણોથી થાય છે:

  • સ્ત્રીને કારણે
  • ઘર અને જમીનને કારણે
  • કઠોર વાણીને કારણે
  • ઈર્ષાને કારણે
  • અપરાધને કારણે