Archive for the ‘ધનવૃદ્ધ’ Tag
આજનો સુવિચાર – કયો વૃદ્ધ શ્રેષ્ઠ છે
धनवृद्धा बलवृद्धा, आयुवृद्धास्तथैव च।
ते सर्वेऽपि ज्ञानवृद्धाश्च, किंकिरा शिष्य किंकिरा।।
અર્થાત : આ સંસારમાં ધનવૃદ્ધ (અત્યંત ધનવાન), બળવૃદ્ધ (અત્યંત બળવાન), આયુવૃદ્ધ (અધિક આયુષ્ય ધરાવનાર) કરતાં જ્ઞાનવૃદ્ધ (મોક્ષ પ્રદાન કરનાર જ્ઞાન ધરાવનાર – શાસ્ત્રો , ભક્તિ ) મનુષ્યને અધિક મહત્વ આપવામાં આવ્યું છે. કારણકે ધન, બાલ , આયુ એક દિવસ નષ્ટ પામશે પણ જ્ઞાન કયારે નાશ નહીં પામે – એ જન્મ જ્ન્માન્તર લાગી જીવ સાથે રહે છે – આથી જ્ઞાનવૃદ્ધ સર્વોત્તમ છે
Leave a comment